📒 સામાજિક વિજ્ઞાન 📒
🌎 ધોરણ 6 થી 8 🌎
👉 અધ્યયન નિષ્પત્તિ આધારીત પ્રથમ સત્રના તમામ એકમોની કસોટીઓ બનાવવાનો પ્રયાસ કરેલ છે. આ એકમ કસોટી આપને પત્રક – A માં અધ્યયન નિષ્પત્તિઓના ટીક માર્ક માટે બહુ ઉપયોગી થશે. GCERT ના વાર્ષિક આયોજન મુજબ અભ્યાસક્રમના એકમો લીધેલ છે. જો કોઇ ક્ષતિ રહી હોય તો ધ્યાન દોરવા વિનંતી.
🖊️ Create by.💻
💻 1. બારડ માલદેભાઈ
મો. 9879561327
શ્રી ગોરસ પ્રાથમિક શાળા
🖋️ 2. પટાટ રામભાઈ
મો. 9904256409
શ્રી બજરંગપુરા પ્રાથમિક શાળા
🖊️ 3. જાદવ સંજયભાઈ
મો. 9033198089
શ્રી મોટા ખુંટવડા કેન્દ્રવર્તી શાળા
ક્લસ્ટર - મોટા ખુંટવડા
તાલુકો- મહુવા
જીલ્લો -ભાવનગર
માર્ગદર્શક.
- અજયભાઈ જોષી
તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી - મહુવા
- સંજયભાઈ રાઠોડ
કેળવણી નિરીક્ષકશ્રી - મહુવા
- મુકેશભાઈ ભટ્ટ
બી.આર.સી. - મહુવા
- વિજયભાઈ હડિયા
આચાર્ય, - શ્રી મોટા ખુંટવડા કેન્દ્રવર્તી શાળા
- મેહુલભાઈ ધાંધલ
સી.આર.સી. - મોટા ખુંટવડા ક્લસ્ટર
- ઝાકિરહુસેન ધારાણી
ઇન્ચાર્જ આચાર્ય, - શ્રી ગોરસ પ્રાથમિક શાળા
- દિનેશભાઈ મકવાણા
આચાર્ય , - શ્રી બજરંગપુરા પ્રાથમિક શાળા
ધોરણ મુજબની pdf ફાઇલ નીચેની લિંક ઉપર ક્લિક કરીને ડાઉનલોડ કરો. 👇🏻👇🏻👇🏻👇🏻