Wednesday, February 2, 2022

સામાજિક વિજ્ઞાન દ્વિતીય સત્ર એકમ કસોટી ધોરણ 6 થી 8

 📒 સામાજિક વિજ્ઞાન 📒        

     🌎 ધોરણ 6 થી 8 🌎

    👉 અધ્યયન નિષ્પત્તિ આધારીત દ્વિતીય સત્રના  તમામ એકમોની કસોટીઓ બનાવવાનો પ્રયાસ કરેલ છે. આ એકમ કસોટી આપને પત્રક – A માં અધ્યયન નિષ્પત્તિઓના ટીક માર્ક માટે બહુ ઉપયોગી થશે. GCERT ના વાર્ષિક આયોજન મુજબ અભ્યાસક્રમના એકમો લીધેલ છે. જો કોઇ ક્ષતિ રહી હોય તો ધ્યાન દોરવા વિનંતી. 

🖊️ Created by.💻

💻 બારડ માલદેભાઈ

 શ્રી ગોરસ પ્રાથમિક શાળા

ક્લસ્ટર - મોટા ખુંટવડા

તાલુકો- મહુવા

જીલ્લો -ભાવનગર


માર્ગદર્શક.

- અજયભાઈ જોષી 

તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી-મહુવા

- સંજયભાઈ રાઠોડ

કેળવણી નિરીક્ષકશ્રી-મહુવા

- મુકેશભાઈ ભટ્ટ 

બી.આર.સી. - મહુવા

- વિજયભાઈ હડિયા 

આચાર્ય, - શ્રી મોટાખુંટવડા કેન્દ્રવર્તી શાળા

- મેહુલભાઈ ધાંધલા 

સી.આર.સી. - મોટા ખુંટવડા ક્લસ્ટર

- સોલંકી ઈલાબેન

આચાર્ય, - શ્રી ગોરસ પ્રાથમિક શાળા

ધોરણ મુજબની pdf ફાઇલ ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ ધોરણના નામ ઉપર ટચ કરો. 

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ કસોટી દ્વિતીય સત્ર   

ધોરણ 7 સામજિક વિજ્ઞાન એકમ કસોટી દ્વિતીય સત્ર 

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ કસોટી દ્વિતીય સત્ર

સામાજિક વિજ્ઞાન દ્વિતીય સત્ર એકમ કસોટી ધોરણ 6 થી 8

 📒 સામાજિક વિજ્ઞાન 📒              🌎 ધોરણ 6 થી 8 🌎     👉 અધ્યયન નિષ્પત્તિ આધારીત દ્વિતીય સત્રના  તમામ એકમોની કસોટીઓ બનાવવાનો પ્રયાસ કરેલ...