📒 સામાજિક વિજ્ઞાન 📒
🌎 ધોરણ 6 થી 8 🌎
👉 અધ્યયન નિષ્પત્તિ આધારીત દ્વિતીય સત્રના તમામ એકમોની કસોટીઓ બનાવવાનો પ્રયાસ કરેલ છે. આ એકમ કસોટી આપને પત્રક – A માં અધ્યયન નિષ્પત્તિઓના ટીક માર્ક માટે બહુ ઉપયોગી થશે. GCERT ના વાર્ષિક આયોજન મુજબ અભ્યાસક્રમના એકમો લીધેલ છે. જો કોઇ ક્ષતિ રહી હોય તો ધ્યાન દોરવા વિનંતી.
🖊️ Created by.💻
💻 બારડ માલદેભાઈ
શ્રી ગોરસ પ્રાથમિક શાળા
ક્લસ્ટર - મોટા ખુંટવડા
તાલુકો- મહુવા
જીલ્લો -ભાવનગર
માર્ગદર્શક.
- અજયભાઈ જોષી
તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી-મહુવા
- સંજયભાઈ રાઠોડ
કેળવણી નિરીક્ષકશ્રી-મહુવા
- મુકેશભાઈ ભટ્ટ
બી.આર.સી. - મહુવા
- વિજયભાઈ હડિયા
આચાર્ય, - શ્રી મોટાખુંટવડા કેન્દ્રવર્તી શાળા
- મેહુલભાઈ ધાંધલા
સી.આર.સી. - મોટા ખુંટવડા ક્લસ્ટર
- સોલંકી ઈલાબેન
આચાર્ય, - શ્રી ગોરસ પ્રાથમિક શાળા
ધોરણ મુજબની pdf ફાઇલ ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ ધોરણના નામ ઉપર ટચ કરો.
ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ કસોટી દ્વિતીય સત્ર
No comments:
Post a Comment