Tuesday, October 26, 2021

સામાજિક વિજ્ઞાન એકમ કસોટી

 📒 સામાજિક વિજ્ઞાન 📒

     🌎 ધોરણ 6 થી 8 🌎

 👉 અધ્યયન નિષ્પત્તિ આધારીત પ્રથમ સત્રના  તમામ એકમોની કસોટીઓ બનાવવાનો પ્રયાસ કરેલ છે. આ એકમ કસોટી આપને પત્રક – A માં અધ્યયન નિષ્પત્તિઓના ટીક માર્ક માટે બહુ ઉપયોગી થશે. GCERT ના વાર્ષિક આયોજન મુજબ અભ્યાસક્રમના એકમો લીધેલ છે. જો કોઇ ક્ષતિ રહી હોય તો ધ્યાન દોરવા વિનંતી. 

🖊️ Create by.💻

💻 1. બારડ માલદેભાઈ

     મો. 9879561327

     શ્રી ગોરસ પ્રાથમિક શાળા

🖋️ 2. પટાટ રામભાઈ

    મો. 9904256409

    શ્રી બજરંગપુરા પ્રાથમિક શાળા

🖊️ 3. જાદવ સંજયભાઈ

     મો. 9033198089

     શ્રી મોટા ખુંટવડા કેન્દ્રવર્તી શાળા

ક્લસ્ટર - મોટા ખુંટવડા
તાલુકો- મહુવા
જીલ્લો -ભાવનગર

માર્ગદર્શક. 

- અજયભાઈ જોષી 

તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી - મહુવા

- સંજયભાઈ રાઠોડ 

કેળવણી નિરીક્ષકશ્રી - મહુવા

- મુકેશભાઈ ભટ્ટ 

બી.આર.સી. - મહુવા

- વિજયભાઈ હડિયા 

આચાર્ય, - શ્રી મોટા ખુંટવડા કેન્દ્રવર્તી શાળા

- મેહુલભાઈ ધાંધલ 

સી.આર.સી. - મોટા ખુંટવડા ક્લસ્ટર

- ઝાકિરહુસેન ધારાણી

ઇન્ચાર્જ આચાર્ય, - શ્રી ગોરસ પ્રાથમિક શાળા

- દિનેશભાઈ મકવાણા

આચાર્ય , - શ્રી બજરંગપુરા પ્રાથમિક શાળા

ધોરણ મુજબની pdf ફાઇલ નીચેની લિંક ઉપર ક્લિક કરીને ડાઉનલોડ કરો. 👇🏻👇🏻👇🏻👇🏻

ધો 6. સા.વિ. એકમ કસોટી

ધો. 7. સા.વિ. એકમ કસોટી

ધો. 8. સા.વિ. એકમ કસોટી


1 comment:

  1. બીજા ક્ષત્ર ની હોય તો મૂકો

    ReplyDelete

સામાજિક વિજ્ઞાન દ્વિતીય સત્ર એકમ કસોટી ધોરણ 6 થી 8

 📒 સામાજિક વિજ્ઞાન 📒              🌎 ધોરણ 6 થી 8 🌎     👉 અધ્યયન નિષ્પત્તિ આધારીત દ્વિતીય સત્રના  તમામ એકમોની કસોટીઓ બનાવવાનો પ્રયાસ કરેલ...